2007થી લટકી રહેલા પ્લાનના સર્વે માટે વપરાયેલા સાડા પાંચ કરોડ પાણીમાં
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
22 : મીરા-ભાયંદરનો ઝડપથી વિકાસ થઈ રહ્યો હોવાથી અહીં નવા ડેવલપમેન્ટ પ્લાન (ડીપી)ની
જરૂરિયાત હોવા છતાં 2007માં પૂરા થયેલા પ્લાન બાદ ત્રણ વખત બનાવવામાં આવ્યો હતો. છેલ્લા
ડીપી પ્લાનને મીરા-ભાયંદરમાં નવેસરથી સત્તામાં આવેલા ભાજપે રદ કર્યો છે. આથી ડીપી પ્લાનના
સર્વેક્ષણ પાછળ ખર્ચ કરવામાં….