• બુધવાર, 08 એપ્રિલ, 2026

મહારાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ : જયકુમાર રાવલ

મુંબઈ, તા. 7 :  મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક વિકાસને વેગવંતો બનાવવા માટે રાજ્ય સરકારે જરૂરી સુધારા કર્યા છે અને આગળ પણ જ્યાં જરૂરી લાગે ત્યાં સુધારા કરવા માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું રાજ્યના માર્કાટિંગ અને પ્રોટોકોલ પ્રધાન જયકુમાર રાવલે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પારદર્શક અને ઉદ્યોગ તરફી પોલિસીના કારણે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ