• સોમવાર, 11 મે, 2026

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડના પહેલા તબક્કાનું કામ આ મહિને પૂરું થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : પશ્ચિમ અને પૂર્વ મુંબઈને જોડનારા ગોરેગામ મુલુંડ લિન્ક રોડના પહેલા તબક્કાનું કામ આ મહિનાના અંત સુધીમાં પૂરું થવાની શક્યતા છે. આથી જૂન મહિનામાં 1.2 કિલોમીટરનો એલિવેટેડ ફ્લાયઓવર શરૂ.......