• સોમવાર, 11 મે, 2026

નાળાસફાઈ અંગે પાલિકાના દાવા અંગે નગરસેવકોના પ્રશ્નો

પાલિકાના દાવા મસમોટા પણ વાસ્તવિકમાં બહુ ઓછું કામ થયું છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : ચોમાસાને પહોંચી વળવા મુંબઈને સજ્જ કરવાના પ્રયત્નોના ભાગરૂપે કરવામાં આવી રહેલી નાળાસફાઈ વિશે પાલિકા તંત્રના દાવાઓ વિશે પ્રશ્નો ઉઠાવવામાં.....