• શુક્રવાર, 15 મે, 2026

મુંબઈ ક્ષેત્રમાં રૂા. 1.14 લાખ કરોડના મૂડીરોકાણથી રોજગારીની 8000 તકો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્ર સરકારે આજે એ. એમ. ઇન્ટેલિજન્સ લેબ્સ પ્રા. લિમિટેડ સાથે રૂા. 1.14 લાખ કરોડના મૂડીરોકાણ કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પેઢી દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ઇન્ટિગ્રેટેડ ગ્રીન ડાટા સેન્ટર પાર્ક અને આર્ટિફિશિયલ કમ્પ્યુટ હબ સ્થાપવામાં આવશે. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકલ્પ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ