• શુક્રવાર, 15 મે, 2026

રિટેલ ઇન્વેસ્ટરોએ ઇક્વિટી માર્કેટમાં રૂા. 23,000 કરોડની ખરીદી કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : નવા નાણાકીય વર્ષમાં રિટેલ ઈન્વેસ્ટરો ઈક્વિટી માર્કેટમાં પાછા ફર્યા છે. એમની ખરીદીમાં સક્રિયતા આવી છે. એપ્રિલમાં રિટેલ ઈન્વેસ્ટરોએ રૂા. 18,222 કરોડની ખરીદી કરી હતી. મે મહિનામાં અત્યાર સુધીમાં રિટેલ ઈન્વેસ્ટરોએ રૂા. 4800 કરોડની ખરીદી કરી છે. એપ્રિલમાં રિટેલ ઈન્વેસ્ટરોએ ઈક્વિટી માર્કેટમાં જે ખરીદી કરી છે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ