મુંબઈ, તા. 25 : દેશની આર્થિક રાજધાની મુંબઈને હથિયારોના મોટા જથ્થાથી ધ્રુજાવવાના ગુનેગારોના મનસૂબા પર મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પાણી ફેરવી દીધું છે. ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સ્ટોર્શન સેલ (હપ્તાખોરી વિરોધી કક્ષ)ની ટીમે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન નજીક એક અત્યંત ગુપ્ત અને દિલધડક ઓપરેશન હાથ....