છત્રપતિ સંભાજીનગર, તા.25 : અચાનક આવેલા વરસાદ અને ભારે પવનના કારણે ઍરપોર્ટનું છાપરૂં હવામાં ઉંચે ઉડતા છત્રપતિ સંભાજીનગર ઍરપોર્ટ ઉપર એ સમયે આવી રહેલા વિમાનનું ઉતરાણ અટકાવી દેવાતા મોટી દૂર્ઘટના ટળી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અચાનક ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં ઍરપોર્ટની છત તૂટી પડી.....