• મંગળવાર, 14 જુલાઈ, 2026

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં નવું રોકાણ 26 ટકા વધ્યું

જૂનમાં રૂા. 28,973 કરોડનું રોકાણ આવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : એમ્ફીના રિપોર્ટ મુજબ જૂન 2026માં ઇક્વિટી ફન્ડ્સમાં નવું રોકાણ 26 ટકા વધ્યું છે. જૂનમાં ઇક્વિટી ફન્ડમાં રૂા. 28,973 કરોડનું નવું રોકાણ આવ્યું છે. મે મહિનામાં ઇક્વિટી ફન્ડમાં નવું રોકાણ રૂા. 22,908 કરોડ, એપ્રિલમાં રૂા. 38,440 કરોડ, માર્ચમાં રૂા. 40,450 કરોડ, ફેબ્રુઆરીમાં રૂા. 25,978 કરોડ અને જાન્યુઆરીમાં....