• મંગળવાર, 14 જુલાઈ, 2026

મુંબઈ શૅરબજારની માર્કેટકૅપમાં રૂા. 5.82 લાખ કરોડનો વધારો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : મુંબઈ શૅરબજારની માર્કેટકૅપમાં આજે રૂા. 5.82 લાખ કરોડનો વધારો થયો હતો. ગુરુવારે મુંબઈ શૅરબજારની માર્કેટકૅપ રૂા. 475.94 લાખ કરોડની હતી એ આજે વધીને રૂા. 481.76 લાખ કરોડ થઈ છે. નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જની માર્કેટકૅપમાં આજે રૂા. 5.77 લાખ કરોડની વૃદ્ધિ થઈ છે. એનએસઈની માર્કેટકૅપ ગુરુવારે....