• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

દાદર પરિસર કાયાકલ્પથી પ્રવાસીઓને અનુકૂળ બનાવાશે

પાલિકા, પોલીસ અને રેલવેના સમન્વયથી કામ કરાશે

મુંબઈ, તા. 1 : દાદર સ્ટેશન નજીક પૂર્વ અને પશ્ચિમે હંમેશા ભારે ટ્રાફિક જોવા મળે છે. દાદર-પૂર્વમાં પણ ટૅક્સી, ખાનગી વાહનો, બેસ્ટની બસોમાંથી માર્ગ કાઢીને સ્ટેશન પહોંચતાં કે બહાર નીકળતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે હવે પરિસરનો કાયાકલ્પ.....