કૉન્ટ્રેક્ટરનું બિલ નહીં ચૂકવાય તો દરદીઓના જીવ જોખમમાં
મુંબઈ, તા. 2 : જે. જે. હૉસ્પિટલને અૉક્સિજનનો પુરવઠો કરાનારા કૉન્ટ્રાક્ટરના છેલ્લા કેટલાક મહિનાના આશરે 160 કરોડ રૂપિયાનાં બિલ ચૂકવવામાં આવ્યાં નથી. તેથી કૉન્ટ્રાક્ટરે કેટલાક દિવસોથી અૉક્સિજનનો પુરવઠો બંધ.....