શિંદે સેનાના નગરસેવક રમેશ મ્હાત્રેના જામીન રદ કરાશે
મુંબઈ, તા. 2 : ડોંબિવલીની શાસ્રીનગર હૉસ્પિટલમાં ડૉક્ટર અને કર્મચારીઓ પર થયેલા હુમલા પ્રકરણની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શિવસેના (શિંદે જૂથ)ના નગરસેવક રમેશ મ્હાત્રેના કૃત્યની ઝાટકણી કાઢી હતી. એ સાથે જ રમેશ મ્હાત્રેના જામીન રદ.....