• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

અણ્ણા હઝારેની તબિયત સુધારા ઉપર

બે દિવસ બાદ હૉસ્પિટલમાંથી રજા મળશે

મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : બૉમ્બે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચળવળકાર અણ્ણા હઝારેની તબિયત સુધારા ઉપર છે, અને વધુ બે દિવસ એમને ડૉક્ટરોની દેખરેખમાં રાખવામાં આવશે, એવી માહિતી એમના નજીકના સાથીદારે આપી હતી. સાથીદારે કહ્યું હતું કે, ડૉક્ટરોએ અણ્ણાની તબિયત તપાસી.....