• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ડિજિટલ ગોલ્ડના બિઝનેસને નિયમન હેઠળ લાવવાનો પ્લાન

અત્યારે રિઝર્વ બૅન્ક કે સેબીનું નિયમન નથી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : ભારતમાં સોનામાં રોકાણકારોનું રોકાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને ગોલ્ડ ઇટીએફ અને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ વધી રહ્યું છે. યંગ ઇન્વેસ્ટરો જ્વેલરી અને સોનાની ફિઝિકલ ખરીદીને બદલે ગોલ્ડ ઇટીએફ અને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ.....