વેરાવળ બાંદ્રા વીકલી સ્પેશિયલ ટ્રેન અને આઇઆરસીટીના ટાઈમટેબલમાં પચાસ મિનિટનો ફરક
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : રેલવે તંત્ર દ્વારા ટ્રેનના ટાઈમટેબલમાં છબરડાથી લોકોને કાયમ ફરિયાદ રહે છે ત્યારે ગઈ કાલે પશ્ચિમ રેલવેના રાજકોટ સ્ટેશને રેલવેનો અજબ કારભાર જોવા મળ્યો હતો. વેરાવળ બાંદરા વીકલી ટ્રેનનો રાજકોટમાં સમય હતો એનાથી પચાસ મિનિટ વહેલી ટ્રેન રવાના થતાં 70 જેટલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. જો કે આ બાબતે સમયસર રજૂઆત કરાતાં આ ટ્રેનને વાંકાનેર.....