મંગલપ્રભાત લોઢાનો મુંબઈ પાલિકાને આદેશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : વાલકેશ્વર
પરિસરમાં આવેલા બાણગંગા તળાવમાં અસંખ્ય માછલીઓ
મરી જવાની ઘટનાને પગલે મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાન અને ભાજપના
સ્થાનિક વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢાએ પાલિકાના `ડી' વૉર્ડના સહાયક આયુક્ત સંતોષ સાળુંકે
અને નગરસેવક સન્ની સાનપ સાથે તળાવની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લોઢાએ શ્રાદ્ધપક્ષમાં
બાણગંગા તળાવની.....