• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

એફડીએના મુંબઈમાં વ્યાપક દરોડામાં કન્ટ્રી ક્લબ સહિત પાંચ લાઈસન્સ સસ્પેન્ડ

મુંબઈ, તા. 6 : ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશને (એફડીએ) મોટા ક્લાઉડ કિચન `ઈટ ક્લબ' સહિત વિલેપાર્લેના બ્લિંકઈટ અને કોપેનહેગન હૉસ્પિટાલિટીનું લાઈસન્સ રદ કરી દીધું છે. એ સાથે જ અંધેરી કન્ટ્રી ક્લબ સહિત પાંચ આસ્થાપનાનાં લાઈસન્સ સસ્પેન્ડ કરાયાં છે. તપાસ દરમિયાન આ એકમોમાં ખાદ્યસુરક્ષા, સ્વચ્છતા અને ખાદ્યપદાર્થોના સંગ્રહ સંબંધિત માપદંડોનું તથા ખાદ્ય વ્યવસાય સંબંધિત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ