મુંબઈ, તા. 6 : પશ્ચિમી ઉપનગરોથી નવી મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (એનએમઆઈએ) સુધી પહોંચવું હવે સસ્તું અને સરળ બનશે, કારણ કે ઍરપોર્ટ અૉપરેટરે સોમવારે રસ્તા ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ (જમીની પરિવહન) વિકલ્પોની શ્રેણીની જાહેરાત કરી હતી. આ વિકલ્પોમાં રૂા. 170થી શરૂ થતી એમએસઆરટીસીની ઈલેક્ટ્રિક બસો અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ તથા મુંબઈના મુખ્ય ઍરપોર્ટ....