યોજનાનો ખર્ચ રૂા. 5,675 કરોડ હોવાની કંપનીની સ્પષ્ટતા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્ર રાજ્યના વન પ્રધાન ગણેશ નાઈકે મંગળવારે એક બેઠક યોજી હતી જેમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ(એજીઈએલ) પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. સાતારા જિલ્લાના પાટન તાલુકાના તરાલીમાં 1,500 મેગાવૉટનો પંપ સ્ટૉરેજ હાઈડ્રોલિક પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે. કંપનીએ પ્રાકૃતિક રીતે સંવેદનશીલ......