• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

અજિત પવારના વિમાન અકસ્માત ઉપર રાજકારણ કમનસીબી : લોઢા

મુંબઈ, તા.19 : એનસીપીના નેતા અને દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું વિમાન અકસ્માતમાં મૃત્યુના સંવેદનશીલ મુદ્દે રાજકારણ કરવું અયોગ્ય છે, એમ ભાજપના નેતા અને ફડણવીસ સરકારના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું. લોઢાએ કહ્યું હતું કે અજિતદાદાની સ્મૃતિ અને એમના કાર્યોનું સન્માન કરવાને બદલે એમના.....

ઇ-પેપરના નવા શુલ્ક