• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

અદ્ભુત રંગોળી થકી ચિત્રકારે કૅપ્ટન સ્મિત મચ્છરને બિરદાવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાયદુબઈના કૅપ્ટન સ્મિત મચ્છર પર તેના સાથી પાઇલટે હુમલો કરી વિમાનને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કૅપ્ટન સ્મિતે ઘાયલ થયો હોવા છતાં હિંમત અને સાહસથી કૉકપીટનો દરવાજો ખોલી પોતાનો અને વિમાનમાં પ્રવાસ કરી રહેલા 174 લોકોના જીવ......

ઇ-પેપરના નવા શુલ્ક