થાણે, તા. 19 (પીટીઆઈ) : આગામી ત્રણ માસમાં મીરા-ભાયંદરને સૂર્યા ડેમમાંથી રોજનું 218 મિલિયન લિટર પાણી મળતું થશે, એવી ખાતરી મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે આપી છે. આ સાથે જ સરનાઇકે ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા અને મેયર ડિમ્પલ મહેતાની ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ આ મામલે મારી સામે......