• શનિવાર, 28 નવેમ્બર, 2026

પક્ષને એનડીએમાં જોડાવાની ચર્ચા `ગપસપ' : સુપ્રિયા સુળે

કોલ્હાપુર, તા. 26 : એનસીપી (એસપી)નાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ બુધવારે તેમની પાર્ટીના ભાજપની આગેવાની હેઠળના એનડીએમાં જોડાવા અથવા કેન્દ્રમાં પ્રધાનપદ મેળવવા અથવા મહારાષ્ટ્રનું મુખ્ય પ્રધાનપદ મેળવવાની અટકળોને ફક્ત `ગપસપ' ગણાવી હતી અને કહ્યું હતું કે આવા દાવાઓ 12 વર્ષથી કરવામાં આવી રહ્યા છે. `છેલ્લાં 12 વર્ષથી હું પ્રધાન તરીકે શપથ.....

ઇ-પેપરના નવા શુલ્ક