• શનિવાર, 04 મે, 2024

પહેલા તબક્કામાં ઓછા મતદાનથી ચૂંટણી પંચ ચિંતિત

મતદાન વધારવા નવી રણનીતિ : રાષ્ટ્રપતિ મુર્મુએ પણ કરી મતદાનની અપીલ

નવી દિલ્હી, તા. 22 : પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીએ ચૂંટણી પંચને ચિંતામાં મૂકી દીધું છે. વર્ષ 2019ની તુલનામાં વખતે મતદાનમાં 3 ટકા જેટલો ઘટાડો થયો છે. જેને પગલે હવે મતદાનમાં વધારો થાય તે માટે પંચ આગામી તબક્કાનાં મતદાનમાં પોતાની રણનીતિ ઉપર