• સોમવાર, 06 મે, 2024

તાઈવાનમાં એક રાતમાં 80 વાર ભૂકંપ

અને 6.3ની તીવ્રતાના આંચકા : અનેક ઈમારતો ઝૂકી

તાઈપે/ટોકિયો, તા. 23 : વીસ દિવસ પહેલાં આવેલાં પ્રચંડ ભૂકંપના આઘાતમાંથી તાઈવાનના લોકો હજુ બહાર આવ્યા નથી ત્યાં એક રાતમાં ભૂકંપના 80 જેટલા આંચકાઓથી તાઈવાન ધણધણી ઊઠયું હતું. તેમાં સૌથી શક્તિશાળી ભૂકંપ 6 અને 6.3ની તીવ્રતાના રહ્યા હતા. ભૂકંપને કારણે...