મોંઘી અને બિનજરૂરી દવા અંગે મેડિકલ ઍસો.ને પણ ટકોર, ભ્રામક જાહેરાતો મુદ્દે કેન્દ્ર પાસે માગ્યો હેવાલ
નવી દિલ્હી, તા. 23 : પતંજલિ વિજ્ઞાપન કેસની સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં પંતજલિ દ્વારા 67 અખબારમાં માફીનામું છપાવાયું હોવાનું જણાવાયું હતું. જો કે, સુપ્રીમે ફટકાર લગાવી હતી અને વિજ્ઞાપનોના કદ અંગે શંકા વ્યક્ત કરી કટિંગ મોકલવા કહ્યું હતું સાથે જ સત્તાવાર માફી...