• સોમવાર, 06 મે, 2024

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ

બૉમ્બે હાઈ કોર્ટનો ચુકાદો

મુંબઈ , તા. 23 :  દાઉદી વહોરા કોમના ધર્મગુરુની નિયુક્તિ મામલે છેલ્લાં દસ વરસથી કોર્ટમાં ચાલી રહેલા કેસનો આખરે ચુકાદો આવ્યો છે. મુંબઈ હાઈ કોર્ટે સતત આઠ વરસ સુનાવણી કર્યા બાદ કેસનો આખરે ચુકાદો આપ્યો છે. મજાની વાત છે કે આઠ વરસ સુનાવણી કર્યા બાદ...