• શનિવાર, 04 મે, 2024

છ સ્નાઈપર ગોળી ભેદી ન શકી

સૌથી હળવું બુલેટપ્રૂફ જેકેટ

નવી દિલ્હી, તા. 24 : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન (ડીઆરડીઓ) દેશનું સૌથી હળવું બુલેટપ્રૂફ જેકેટ બનાવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે મંગળવારે (23 એપ્રિલ) માહિતી શેર કરી. પોલિમર બાકિંગ અને મોનોલિથિક સિરામિક પ્લેટથી બનેલું જેકેટ 6 સ્નાઈપર બુલેટ દ્વારા...