• રવિવાર, 05 મે, 2024

નાસાના વોયેજર-1એ 24 અબજ કિમી દૂરથી સિગ્નલ મોકલ્યાં

વાશિંગ્ટન, તા.24 : અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાન વોયેજર-1 24 અબજ કિલોમીટર દૂરથી સિગ્નલ મોકલ્યા છે. છેલ્લા 5 મહિનામાં પ્રથમ વખત છે જ્યારે વોયેજરે સંદેશ મોકલ્યો છે અને નાસાના એન્જિનિયરો તેને વાંચવામાં...