• શનિવાર, 04 મે, 2024

શું છે વિરાસત કર ? 

ઘણા રિસર્ચમાં ઈનહેરિટેન્સ ટૅકસને ખરાબ આર્થિક નીતિ ગણાવાયો 

નવી દિલ્હી, તા. 24 : ચૂંટણીના માહોલમાં સંપત્તિની વહેચણીનો મુદ્દો ગરમાવા ઉપર છે. દરમિયાન ઈન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ ભારતમાં વિરાસત કર લાદવાની તરફેણ કરી છે. તેમણે કહ્યું છે કે અમેરિકામાં વિરાસત કર...