• શનિવાર, 04 મે, 2024

મહાયુતિમાં મુંબઈની ત્રણ બેઠકોની વહેંચણી અને ઉમેદવારોની આજે જાહેરાત

. મુંબઈ માટે લોઢા કે નાર્વેકર?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : મુંબઈમાં લોકસભાની દક્ષિણ મુંબઈ, ઉત્તર મધ્ય મુંબઈ અને વાયવ્ય મુંબઈની બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત આવતીકાલે થાય એવી....