• શનિવાર, 04 મે, 2024

મતદાન અગાઉ  મણિપુરમાં IED બ્લાસ્ટ

ઇમ્ફાલને નાગાલૅન્ડ સાથે જોડતાં પુલને નુકસાન

ઈમ્ફાલ, તા.24 : લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનાં મતદાનના બે દિવસ પહેલા મણિપુરને નાગાલેન્ડ સાથે જોડતાં એક પુલ ઉપર આઇઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. બનાવ મંગળવાર અને બુધવારે વચ્ચેની...