કૉંગ્રેસની લૂંટ `િજંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી' : મોદી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 24 : કોંગ્રેસના અમેરિકા સ્થિત વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ અમેરિકામાં લાગૂ વારસા ટેકસ (ઈનહેરિટેન્સ ટેકસ)ને ટાંકી તે અંગે ચર્ચાની વાત કરતાં કોંગ્રેસ બરાબરની ઘેરાઈ છે. ભાજપને ચૂંટણીમાં વધુ એક મુદો હાથ લાગ્યો છે. પિત્રોડાએ એક નિવેદનમાં કહયુ હતુ કે અમેરિકામાં વારસા...