• સોમવાર, 06 મે, 2024

રશિયા અંતરિક્ષમાં પરમાણુ હથિયાર તહેનાત કરશે?

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ પર વીટો 

વોશિંગ્ટન, તા.25 : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયાની મંશા પર સવાલ ઉઠયા છે. અમેરિકાએ બાહ્ય અંતરિક્ષ સંધિ પર લાવવામાં આવેલા એક પ્રસ્તાવને વીટો કરવા પર રશિયાની નિંદા કરી છે. બાહ્ય અંતરિક્ષ સંધિ અંતર્ગત દેશો પર પૃથ્વીની આસપાસ કક્ષામાં પરમાણુ હથિયાર સહિત સામૂહિક વિનાશના હથિયાર...