બીજા તબક્કાના મતદાન બાદ અંતિમ નિર્ણય
નવી દિલ્હી, તા. 25 : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા રાયબરેલીથી અને રાહુલ ગાંધી અમેઠી બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે. સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. જેના મુજબ 26 એપ્રિલ બાદ બન્ને દ્વારા ચૂંટણી લડવાને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ...