• રવિવાર, 05 મે, 2024

આજે બીજા તબક્કામાં 89 બેઠક માટે મતદાન

રાહુલ, થરૂર, ઓમ બિરલા સહિતના દિગ્ગજો મેદાનમાં : કુલ 1206 ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં

નવી દિલ્હી, તા.25 : લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનાં મતદાન માટે બુધવારની સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતાં અને હવે આવતીકાલે એટલે કે 26મી એપ્રિલે દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રીય પ્રદેશોની 89 બેઠકો મતદાન...