• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

માદુરોને કેદ કર્યા બાદ ટ્રમ્પ ધાકધમકી ઉપર ઊતરી પડયા

વૉશિંગ્ટન, તા. 5 : અમેરિકી સૈનિકોએ ઓપરેશન એબ્સોલ્યૂટ રિઝોલ્યૂશનમાં વેનેઝુએલાના પ્રમુખ નિકલોસ માદુરોને કેદ કરી લીધા છે અને ટ્રમ્પે વેનેઝુએલામાં એક સારૂં નેતૃત્વ સ્થાપવાની વાત કરી છે. હવે ટ્રમ્પે ક્યૂબા અને કોલંબિયાને.....