• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

ટ્રમ્પની ફરી ભારતને ટેરિફ ધમકી

નવી દિલ્હી, તા. 5 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતને વધુ એકવાર ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતાં આવી ચેતવણી ફરી.....