લાંબો સમય કસ્ટડી કે ખટલામાં વિલંબ જામીન માટે કારણ ન હોઈ શકે
નવી દિલ્હી, તા. 5 : દિલ્હી રમખાણનાં કેસમાં પાંચ આરોપીઓનાં જામીન મંજૂર કરતાં સુપ્રીમ કોર્ટે મુખ્ય આરોપી શરજીલ ઈમામ અને ઉમર ખાલિદને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આટલું જ નહીં, એક વર્ષ સુધી ઉમર....