• સોમવાર, 11 મે, 2026

ગેરકાયદે લંડન જવાની ઘેલછા ભારે પડી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.  10 :  અમદાવાદના ગોમતીપુરમાં રહેતા પરિવારના ચાર સભ્યોને વ્યક્તિદીઠ 25 લાખ રૂપિયામાં ગેરકાયદે લંડન જવાનું એજન્ટ સાથે નક્કી થયા બાદ પરિવારના સભ્યોને વાયા શ્રીલંકા, દુબઈ અને ઈથોપિયા લઈ.....