પાકિસ્તાનની ભાવિ પેઢીને ખોટો ઈતિહાસ ભણાવવામાં આવતો હોવા સામે ખૂલીને મત મૂક્યો
ઈસ્લામાબાદ, તા.27 : પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આપેલાં એક નિવેદનથી પાકિસ્તાનમાં ઓળખ અને ઈતિહાસની એક નવી ચર્ચાનું વાવાઝોડું ફૂંકાઈ ગયું છે. આસિફે ખુલીને કબૂલ્યું છે કે, પાક.નાં બાળકોને ખોટો.....