• ગુરુવાર, 28 મે, 2026

ટિકિટ કન્ફર્મ પણ સીટ ન મળી : રેલવેને થયો દંડ

ગ્રાહક અદાલતે રેલવેને દંડ સાથે અદાલતી ખર્ચ પણ ચૂકવવા આદેશ કર્યો

નવી દિલ્હી, તા. 27 : ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ થવા છતાં સીટ ન મળવાનાં કારણે લોકોને યાત્રા ટ્રેનમાં ઉભાં-ઉભાં યાત્રા કરવી પડી હતી. અમુક લોકો સાથે આવા બનાવ બન્યા બાદ ગ્રાહક અદાલત એક્શનમાં આવી હતી. કોર્ટે રેલવેને યાત્રીઓને વળતર આપવાનો આદેશ.....