• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

જ્ઞાનેશકુમારને હટાવવાની લડત : રાહુલની ચાય પે ચર્ચા

વિપક્ષી નેતાઓની રાહુલ ગાંધીના નિવાસે બેઠક : લડવું પડે ત્યાં સુધી ઝઝૂમવાની તૈયારી

નવી દિલ્હી, તા. 13 : ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર આરપારની લડાઈ છેડનાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે તેમના નિવાસસ્થાને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજના સભ્યોને ચા પર આમંત્રિત કર્યા હતા. જેમાં આંદોલનને આગળ ધપાવવાની રણનીતિ અંગે ચર્ચા-વિચારણા.....

ઇ-પેપરના નવા શુલ્ક