ઇટલી, પોલૅન્ડ અને સ્પેન ઍરપોર્ટે અફરાતફરી : ધમકીઓ ખોટી
રોમ, તા. 4 : યુરોપમાં અલગ અલગ દેશોમાં કેટલાય વિમાનોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી હતી. આ ધમકીઓ બાદ ઇટલીએ બે વિમાનને સુરક્ષિત એરપોર્ટ સુધી પહોંચાડવા માટે એરફોર્સનાં વિમાનો મોકલ્યાં હતાં, જ્યારે પોલેન્ડમાં એક એરપોર્ટને થોડા સમય માટે બંધ......