ભાજપના અભિયાન સામે વિપક્ષનું આક્રમક વલણ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 4 : દેશના રાજકારણમાં બુધવારે મતદાર યાદીના વિશેષ સઘન પુન:નિરીક્ષણ (એસઆઇઆર), ચૂંટણી પારદર્શકતા અને વિપક્ષના વિરોધ પ્રદર્શનોને લઈને રાજકીય ઘમસાણ યથાવત્ રહ્યું હતું. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના સંસદમાં ચર્ચા કરવાના પડકાર પર તૃણમુલ કૉંગ્રેસે જૂના સંસદના ઘટનાક્રમનો હવાલો આપીને........