નવી દિલ્હી, તા.12 : સારી કામગીરી કરતા જન ઔષધી કેન્દ્રો અથવા તો સરકાર દ્વારા પ્રેરિત સસ્તી દવાના સ્ટૉરને આધુનિક ઓપ આપવાનો વિચાર કેન્દ્ર સરકાર કરી રહી છે. જેમાં દવાઓની સપ્લાયથી માંડી પ્રમોશન સુધી સરકાર વધુ સારી સેવા આપશે. કેન્દ્રોની પસંદગી દવાઓના વેચાણ, નફો અને લોકેશન આધારે......