પસાર થતાં વાહનનો વીમો નહીં હોય, તો ઍલર્ટ અપાશે : દિલ્હીમાં પરીક્ષણ શરૂ
નવી દિલ્હી, તા. 18 : હાઈવે પર મુસાફરી કરતી વખતે ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકો માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા મહત્ત્વપૂર્ણ અને હાઈટેક સિસ્ટમ શરૂ કરાઈ છે, જેથી હવે ટોલ પ્લાઝા પાર કરતાં જ તમારા વાહન સંલગ્ન મોબાઈલ પર એક ખાસ એસએમએસ આવી શકે છે, જમાં તમારા વાહનનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ પૂરો......