ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 19 : સામાન્ય રીતે સારા પ્રસંગે ભિક્ષા માંગવા આવતા કિન્નર સામે મોટાભાગના લોકો નાકનું ટેરવું ચઢાવે છે, આવી જ રીતે મોરબીથી અંબાજી આવી રહેલી પદયાત્રામાં સૌરાષ્ટ્રના કિન્નર અખાડાના કિન્નરો હતા , લોકો થોડું અંતર રાખતા હતા પણ ચાલતા જતા પદયાત્રીઓમાંથી 60 વર્ષના એક વૃદ્ધને અચાનક હૃદયરોગનો.....