• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

2035 સુધીમાં દુનિયાની સૌથી મોટી આબાદી મુસ્લિમ હશે

નવી દિલ્હી, તા. 19 : આજથી માત્ર નવ વર્ષ બાદ દુનિયામાં ઈસ્લામ ધર્મને માનતા લોકોની સંખ્યા સૌથી વધારે હશે. એક રિપોર્ટ અનુસાર 2035 સુધીમાં મુસલમાનોની આબાદી ખ્રિસ્તીથી પણ વધારે થઈ જશે. આ રિપોર્ટ પ્યૂ રિસર્ચ સેન્ટર તરફથી જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટનાં અનુમાન પ્રમાણે ઈસ્લામ ટૂંક સમયમાં દુનિયાનો સૌથી મોટો ધર્મ બની જશે. ધર્મના આધારે આબાદીને લઈને પ્યૂ રિસર્ચ છેલ્લાં 25 વર્ષથી.....

ઇ-પેપરના નવા શુલ્ક